ભીડભંજન મહાદેવ દેવાલય સ્થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11: આજે તારીખ 11 ઓગસ્ટ, 2022 ગુરૂવારના રોજ પવિત્ર રક્ષાબંધનના પર્વએ ભીડભંજન મહાદેવ દેવાલય સ્થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્ત...

