April 23, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsકપરાડાગુજરાતદેશવલસાડવાપી

ખેડૂતો માટે સરકારનો નવતર પ્રયોગઃ વલસાડ જિલ્લામાં 2568 એકર જમીનમાં ખેતીના પાક પર ડ્રોનથી ખાતરનો છંટકાવ કરાશે

vartmanpravah
પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વલસાડ તાલુકાના અટગામ, પીઠા અને કોચવાડામાં 1500 એકર જમીન આવરી લેવાઈ સરકારની નવી પહેલથી ખેડૂતના ખાતરનો બગાડ અટકશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચશે, પાકને...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે સરીગામ પ્લાસ્ટીક ઝોન અને સરોંડામાં 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah
મંત્રીશ્રીના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે 11 કેવી 44 કિમીની એચ.ટી. લાઈનનું 133 કિમી એચ.ટી. કેબલ દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરીનું ખાતમૂર્હુત કરાયું છેલ્લા 15 દિવસમાં 70...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીમાં નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સખી મંડળોને રૂ.૪૯૧.૯ લાખની સહાયનું વિતરણ કરાયું

vartmanpravah
દરેક મહિલાએ આર્થિક રીતે પગભર થઈ પુરુષ સમોવડી બનવાનું છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.05: વલસાડ જિલ્લાના પારડીના ભારત રત્ન મોરારજી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah
આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ગુજરાતનું મહત્વનું પગલું:  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ   (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી,તા.05: “કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેક્નોલોજી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah
પ્રથમ 150 દોડવીરો હાથમાં તિરંગો લઈને દોડી દેશભક્તિના દર્શન કરાવશે સ્વતંત્રતા પર્વે સવારે દોડવીરો ઘર આંગણે રાષ્ટ્રધ્વજ ફરકાવશે એકતા દોડમાં એક રાષ્ટ્ર, એક ભાવના અને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah
ગુજરાતમાં વીજવપરાશ ૧૭૦૦ મેગાવોટ હતો જે વધીને ૨૨૦૦ મેગાવોટ થયો છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અંદાજે રૂ.૩૧.૫ કરોડના ખર્ચે બનનારા સબસ્ટેશનથી ૩૭૩૨ વીજગ્રાહકોને લાભ મળશે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.05 ચીખલી તાલુકામાં ગામે ગામ ખેડૂતો મોટા પાયે શેરડીની ખેતી કરતા આવ્‍યા છે અને વર્ષ અગાઉ હજારો ટન શેરડી નું...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

vartmanpravah
થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્‍ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્‍કળ જગ્‍યા ખાલી થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05 વાપી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah
ક્‍લીનર બાળા સાહેબના મોત અંગે ભાઈએ ચાલક વિરૂધ્‍ધ કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05 કપરાડા કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યાની પ્રતિતિ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah
ગીતા શિવશંકર સરોજને સમજ ના પડતા પાછળ ઉભેલા ઈસમો મશીન ખરાબ છે કહીં એટીએમમાંથી 40 હજાર કાઢી લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.05 વાપી...