સરીગામ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપલબ્ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ
રૂપિયા 33 લાખના ખર્ચે મહત્વના 14 પોઈન્ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્તે કરવામાં આવેલું લોકાર્પણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ,...

