વાપી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોની ચૂંટણી બિનહરિફ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી, દમણ, સેલવાસ, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટની ગતરોજ યોજાયેલી મીટિંગમાં સન.2022-24ના નવા હોદ્દેદારોની વરણી બિનહરિફ થઈ હતી. ચૂંટણી...

