March 7, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah
2022-23ના વર્ષ માટે વલસાડ જિલ્લાની 252 શાળાઓમાં 2344 જગ્‍યાઓ ઉપર પ્રવેશ મળશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.25: ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના...
Breaking Newsકપરાડાડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક , વલસાડ, તા.24 વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા મેરેજ હોલ ખાતે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્‍મૃતિ સેવા સમિતિ,...
ગુજરાતવલસાડવાપી

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah
વલસાડઃ તા. ૨૪: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah
વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૨૯/૩/૨૦૨૨ના રોજ સાંજે ૫-૦૦ કલાકે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah
વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયામાં રહેતા સુરજીભાઇ જમસુભાઇ પટેલ તા.૧૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા દમિયાન ઘરેથી ચોખા દળાવવા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah
૭૬૭૮ ઉમેદવારો આપશેઃ પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૨૪: ગુજરાત યુનિવર્સીટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ, અમદાવાદ દ્વારા...
Breaking Newsગુજરાતવલસાડ

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 તારીખ 24 /3/2022 ના રોજ રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ દ્વારા જિલ્લા કક્ષાના વૈચારિક યજ્ઞના ભાગરૂપે અભ્‍યાસ વર્ગનું આયોજન પારડી...
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવને ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પરથી...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah
પ્રમુખની ટર્મ બે નહી પણ ત્રણ વર્ષ કરવાનો નવો એજન્‍ડા અચાનક ફૂટતા મેમ્‍બરોમાં વિરોધ અને આક્રોશ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah
ઉત્‍કર્ષ આંબરે અને વિનોદ ચૌધરીના ક્‍લિનીકમાં 2 હજારનો દવા-ગ્‍લુકોઝનો જથ્‍થો ઝડપાયો : સ્‍થાનિકોએ તબીબોની તરફેણ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 અંતરીયાળ વિસ્‍તારોમાં બોગસ...