March 6, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15 ઉમરગામ તાલુકાની દેહરી પંચાયત હદમાં પડતર પડેલી સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની દાનત બગડી હોવાની કેટલીક ઘટનાઓની ચર્ચા પ્રજામાં જોવા...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની આશાધામ સ્‍કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ

vartmanpravah
હિન્‍દુ કર્મચારીઓને વેતનમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની જિલ્લા કલેક્‍ટરને રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15 વાપી આશાધામ સ્‍કૂલ વધુ એક વાર વિવાદમાં આવી છે....
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15 ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક યુવાને ગળે ફાંસો લઈ આત્‍મહત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14 સરીગામ, ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કાર્યરત મેસર્સ ટેનવાલા પર્સનલ કેર પ્રોડક્‍ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્‍ટર રાજકુમાર ડી. ટેનવાલા સામે...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14 ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ નામની સોના- ચાંદીની દુકાનમાં આજરોજ સાંજના 4.00 કલાકના અરસામાં કાળાસર્ટ પહરેલ બે લૂંટારું ત્રાટકયા હતા....
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ પાલિકાની જમીન ઉપર ડી.આઈ.એલ.આર દ્વારા માપણી હાથ ધરાતા દબાણકરનારાઓમાં ફફડાટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.14 સરીગામ, ઉમરગામ પાલિકાના માલિકીની સર્વે નંબર 279ની 12 ગુંઠા જમીનની હદ નક્કી કરવા આજરોજ જિલ્લા જમીન નિરક્ષક દફતર કચેરી...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી કંપનીમાં વાલ્‍વ ચોરીના મામલામાં કર્મચારીને છીરીમાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ

vartmanpravah
વાઈટલ હેલ્‍થ લેબોરેટરીઝના કર્મચારીએ સુનિલ સરોજે ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14 વાપી જીઆઈડીસી થર્ડફેઈઝ વિસ્‍તારમાં આવેલ વાઈટલ હેલ્‍થકેર લેબોરેટરીઝમાં ફરજ બજાવતા કર્મચારીએ...
Breaking Newsગુજરાતદેશવલસાડ

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah
છ જેટલા સુચિત ડેમો બનશે તો 50 હજાર આદિવાસીને અસર થશે : કોંગ્રેસ નેતાઓ ઠેર ઠેર સભા યોજી મેદાને (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14...
Breaking Newsગુજરાતવલસાડ

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah
રાજયના મહેસૂલમંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લાનો મહેસૂલી મેળો યોજાયોઃ આજરોજ બપોરે ૩.૦૦ કલાક સુધીમાં ૧૬૯ પ્રશ્નોમાંથી ૭૫ પ્રશ્નોનો સ્‍થળ પર મંત્રીશ્રીના હસ્‍તે હકારાત્‍મક નિકાલ...
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah
વલસાડ તા.૧૧: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ દિવસની મહત્‍વની વ્‍યુહરચનાઓમાંની એક છે. કૃમિ એ એનિમિયા અને પોષણની ઉણપનું...