ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્યક્ષતામાં ભાજપના સુશાસન સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું
રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ રસ્તાઓનું લોકાર્પણ તેમજ રૂ.૩.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ ૪૨ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન વલસાડઃ તા.૨૯: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે...

