ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી
તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોમાં ધારાસભ્યો દ્વારા લેવાતી કટકી કમલમ સુધી પહોંચતી હોવાનો આક્ષેપ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા...

