વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સોશિયલ મિડીયા ઈન્ફલુએન્ઝર્સ મીટ યોજાઈ
સોશીયલ મિડીયા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા અપીલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.24: વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના...

