વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ
એન.એચ. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગીરીશ રાણા વિરૂધ્ધ મહિલા પ્રોફેસરે ટ્રસ્ટીઓને ફરિયાદ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા...

