વાપી એસ. કાન્ત હેલ્થ કેર કંપનીમાં મહિલાના સ્વ બચાવ માટે માર્શલ આર્ટ સેમિનાર યોજાયો
કંપની એમ.ડી. ભરતભાઈ શાહની 78મી જન્મ જયંતિ ઉપલક્ષમાં થયેલું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી થર્ડ ફેઈઝ વિસ્તારમાં કાર્યરત એસ. કાન્ત હેલ્થ કેર...

