ચીખલી તાલુકાના તલાવચોરા સ્થિત ઈંગારી પહાડમાં આગ લાગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના તલાવચોરા ઇંગારી પહાડમાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ દ્વારા તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમ્યાન વન વિભાગના સહયોગથી મોટા...

