રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં 27. 58 કિમીના માર્ગોનું નવીનીકરણ થવાથી અંદાજે 235000ની વસ્તીને સીધો ફાયદો થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાંખ્યો હતો, જે...

