વાપી એલ. જી. હરિયા સ્કૂલના બાળકો આંતર સ્કૂલ ક્વિઝ સ્પર્ધામાં ઝળક્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: 36મી આંતરસ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન ‘‘પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ્ટ-2024”નું આયોજન વાપીના કન્નડા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વાપીની ચૌદ જેટલી...

