માહ્યાવંશી સમાજનું ગૌરવ : વંશીકા કોથાકરને મુંબઈની અંડર 13 ક્રિકેટ ગર્લ્સ ટીમમાં મળ્યું સ્થાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.03: વલસાડ જિલ્લાનાધમડાછાના રહેવાસી હિતેન્દ્રભાઈ મગનભાઈ કોથાકરની સુપુત્રી વાંશિકાને મુંબઈની અંડર 13 ક્રિકેટ ટીમમાં સ્થાન મળતા તેઓએ પોતાનું નામ રોશન...

