ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ તૈયાર હોવા છતાં બ્લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત
મહેકમની મંજુરી અને બ્લડ ચકાસણી પ્રમાણપત્ર મામલે બ્લડ બેંક કાર્યરત થઈ રહી નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: ધરમપુર વિસ્તારમાં બ્લડ બેંકની અનિવાર્ય જરૂરીયાત...

