ચીખલી તાલુકાના ટાંકલ-ખારેલ 7.20 કિ.મીના માર્ગને ફોરલેનકરવા માટે 30.10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાતા સ્થાનિકોમાં આનંદની લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.22: ખારેલ પાસે નેશનલ હાઇવેને જોડતા ટાંકલ-રાનકુવા-રૂમલા માર્ગ કે જે મહારાષ્ટ્ર રાજ્યને પણ જોડતો હોય વાહન વ્યવહારથી સતત ધમધમતો હોય...

