પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: પારડી તાલુકાના ખૂંટેજ નિશાળ ફળિયા ખાતે રહેતા ફાલ્ગુનભાઈ સુધીરભાઈ પંડયા ઉંમર વર્ષ 37 પોતાની ન્યુટ્રો સુઝુકી મોટરસાયકલ નંબર જીજે-1પ-ડીજી-4987...

