વાપીમાં પંડિત શ્યામજી કૃષ્ણા વર્માની પ્રતિમાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ
પાલિકા અને ભાનુશાલી સમાજ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો : વૈશાલી ચોકડીને શ્યામજી વર્મા ચોક નામ અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપીના પ્રવેશદ્વાર વૈશાલી ચોકડી...

