સમરોલી સ્વામિનારાયણ સ્કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: સમરોલી સ્થિત સ્વામિનારાયણ સ્કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-10 નું સીબીએસઈનું 100-ટકા પરિણામ આવતા શાળા પરિવારમાં ખુશી ફેલાઈ જવા...

