વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું
વલસાડના પારડી સાંઢપોરના શિક્ષિકા, કપરાડા- સંજાણના સીઆરસી કો.ઓર્ડિનેટર અને વલસાડના સામાજિક કાર્યકરની કામગીરીને બિરદાવાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: વલસાડ જિલ્લામાં શૈક્ષણિક તેમજ સામાજિક...

