વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી
આરોપી લક્ષ્મીબેન જ્ઞાનસિંહ ઉત્તમ ડીંડોલી વિસ્તારમાંથી ઝડપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનામાં નાસતી ફરતી મહિલા આરોપીને સુરત ડીંડોલી પોલીસે...

