એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: પ્રખ્યાત આદિવાસી નેતા બિરસા મુંડાની યાદમાં આદિ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એસઆરએમડી મિશન હોલ, ધરમપુર, વલસાડ ખાતે શ્રદ્ધા સાથે...

