વાપી ખાતે પારડી વિધાનસભા મત વિસ્તારનો ભાજપના ધારાસભ્ય અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપી ખાતે 180-પારડી વિધાનસભા મતવિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું પારડીના લોકલાડીલા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા...

