ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્યાખ્યાન યોજાયું
પરમાણુથી બોમ્બ પણ બને અને પરમાણુ સલામત વિદ્યુત ઉત્પાદન માટે પણ અનિવાર્ય વિકલ્પ છેઃ અમૃતેશ શ્રીવાસ્તવ 2000 વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને અંધશ્રધ્ધા નિવારણના પ્રયોગોનું નિદર્શનવડે સમજ...

