વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ
357મા પ્રકાશ વર્ષની ત્રિદિવસીય ઉજવણીમાં સવાર-સાંજ કિર્તન પ્રવાહ અને લંગરનું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી સેલવાસ રોડ સ્થિત ગુરુદ્વારામાં ગુરુદ્વારા સમિતિ દ્વારા...

