શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ
વાપીમાં જૈન રેલી યોજાઈ જ્યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના...

