ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્યું ધરમપુર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા...

