ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા ઉચ્ચસ્તરે કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: આજરોજ તા.26/10/2024 ના દિને આરોગ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, અને સુપ્રિટેન્ડન્ટ શ્રી ધરમપુરને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા,...

