ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્યાન નિપજેલું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.25: ચીખલી તાલુકાના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ પાછળ બેસેલ કાંતાબેન...

