અતુલ કંપનીના એબોક્સી પ્લાન્ટના ત્રીજા માળે સેફટી બેલ્ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
વલસાડ નાના સુરવાડાના 29 વર્ષિય પ્રફુલ્લ ભગવાન માંગેલાના આપઘાતથી પરિવાર અને કંપની કર્મચારીઓમાં આઘાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: અતુલ કંપનીમાં ફરજ બજાવતા યુવાન...

