ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્ડ ભરચક્ક
વેસ્ટ ઝોન નવરાત્રિ મહોત્સવમાં મનોદિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા સાઉથ ઝોન નવરાત્રિ મહોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી હાજરી નોર્થ ઝોન નવરાત્રિ મહોત્સવમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ...

