નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્યાધુનિક 108 એમ્બ્યુલન્સ
કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ લીલી ઝંડી બતાવી ત્રણેય 108 એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.07: નવસારી જિલ્લામાં જરૂર પડ્યે આકસ્મિક સમયમાં આરોગ્ય...

