વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો
વાપીમાં રોટરી થનગનાટ નવરાત્રીના આયોજકોને શુભેચ્છા આપી : વલસાડ મોંઘાભાઈ હોલમાં ધારાસભ્ય સાથે આરતીનો લાભ લીધો (વર્તમાન પ્રવાહવાપી બ્યુરો) વાપી, તા.04: વલસાડ જિલ્લામાં આસો સુદ-1...

