વાપી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દ્વિતિય વડા પ્રધાન લાલ બહાદુર શાષાીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપીમાં આજે તા.02 ઓક્ટોબર દેશની બે મહાન વિભુતિઓના જન્મ દિનની ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી...

