Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.01: 12મી સપ્‍ટેમ્‍બરે સયાજી લાઈબ્રેરી ખાતે પર્યાવરણ પ્રહરીઃ નંદનવન નવસારી પ્રોજેક્‍ટ લોન્‍ચ થયો. Say No To Plastic પ્રોજેક્‍ટ અંતર્ગત, રિસાઈકલ થાય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” કેમ્‍પેઈન હેઠળ તા. 01/10/2024 ના રોજ ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામની શાળામાં, કપરાડા તાલુકાનાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રોજગાર કચેરી દ્વારા પારડી કોલેજમાં ભરતી મેળો યોજાયોઃ 412 ઉમેદવારોની પસંદગી કરાઈ

vartmanpravah
748 ઉમેદવારોનું રજિસ્‍ટ્રેશન થયું હતું: 17 જેટલી ખાનગી કંપની દ્વારા નોકરી આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને કિલ્લાપારડીની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલીના પીઆઇ- કે.એચ. ચૌધરીની ઉપસ્‍થિતિમાં ચીખલી પોલીસ સ્‍ટેશન ખાતે પીએસઆઇ- સમીર કડીવાલા ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદ હર્ષદ પંડ્‍યા, હિતેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદે વિરામ લેતા નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધ્‍યો: ચીખલીમાં નવરાત્રી આયોજકોએ ગ્રાઉન્‍ડને આપ્‍યો આખરી ઓપ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીમાં ગુજરાતીઓ મનમુકીને ગરબે ઘૂમતા હોય છે. નવરાત્રીના તહેવારને લઇ ગુજરાતીઓ કાગડોળે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરમબેલા વલવાડા સ્‍ટેશનથી કિરાના સ્‍ટોર્સમાંથી અનાજ અનેલોટની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

vartmanpravah
પોલીસે ટેમ્‍પોમાં મહારાષ્‍ટ્ર તરફ લઈ જતા 56 કટ્ટા લોટ અનાજના ઝડપ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: વાપી નજીક વલવાડા-કરમબેલી સ્‍ટેશન રોડ ઉપર કાર્યરત એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah
ચાલક કાન્‍તા પ્રસાદ યાદવ રહે.બ્રહ્મદેવ મંદિરની ધરપકડ : પોલીસે ટેમ્‍પો, દારૂનો જથ્‍થો, પ્‍લાસ્‍ટીક સહિત રૂા.25.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “Competitive Exam” વિષય ઉપર પ્રા.ખુશ્બૂ પરમાર(ભૂતપૂર્વ તાલીમાર્થી)નું વ્યાખ્યાન યોજાયું. ડો. પ્રીતિ ચૌહાણ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ૯ યુવાનો નેપાળમાં કુદરતી આફતમાં ફસાતા ગૃહ વિભાગ દ્વારા બચાવાયાઃ ઈન્ડિયન ઍમ્બેસી લવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: નેપાલ ભગવાન શ્રી પશુપતિનાથજીના દર્શનાર્થે વલસાડ જિલ્લાના પારડીના ફસાયેલા 9 યુવાનોને હેમખેમ રેસ્‍કયુ કરાવતા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેસનલસાયંસિસ કોલેજ, વાપીમાં લાયન્‍સ ઈન્‍ટરનેશનલ, લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઉદ્યોગનગર...