વાપી ગ્રીન એન્વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્ટોબરથી સફાઈ અભિયાન યોજાશે
નોંધાયેલ અંદાજીત 500 સભ્યો પૈકી 122 સભ્યો ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપી ગ્રીન એન્વાયરોની વાર્ષિક સભા જ્ઞાનધામ સ્કૂલમાં યોજાઈ હતી. જેમાં...

