સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્પોર્ટ્સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના નિર્દેશન હેઠળ દમણ જિલ્લામાં તા. 17 થી 31...

