Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah
રવિવારે ફાઈનલ મેચ : ગુજરાત-બરોડા અને નેપાલ ટીમો વચ્‍ચે ફ્રેન્‍ડલી ટી-20 મેચ રમાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: પારડીના પરીયા ગામે નવિન આકારિત થયેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપીના સમાજ સેવક કિરણ રાવલ સમાજ સેવા કરવામાં કોઈ કસર કરતા નથી. દરેકે દરેક પ્રવૃત્તિની ઋતુ મુજબ પોતાના તરફથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: પારડી તાલુકાના પરીયા ભીનાર ફળિયા ખાતે રહેતા દીપકભાઈ ધનજીભાઈ પટેલ ગઈકાલે સાંજે પોતાની એકટીવા મોપેડ નંબર જીજે 15 ડીજી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહિલાઓ સંચાલિત પરવાસા દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં દૂધના ઓછા ભાવ, ફેટ અને માપને લઈ નારાજ સભાસદોએ દૂધ ઢોળી નોંધાવેલો વિરોધ

vartmanpravah
પ્રમુખ કલાવતીબેન અને અન્‍ય કમિટી સભ્‍યો વિરુદ્ધ હલ્લાબોલ મંડળીના તમામ સભાસદો એક થઈ પ્રમુખ કલાવતીબેન સહિત સંપૂર્ણ કમિટીને દૂર કરી નવી કમિટીની રચના કરવાનો લેવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah
દુકાનદારના જણાવ્‍યા મુજબ રૂા.3500 ના ડ્રેસની ચોરી થઈ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી ગુંજન વિસ્‍તારમાં આવેલ એક ગારમેન્‍ટ સ્‍ટોરમાં વિચિત્ર પ્રકારની ચોરીની ઘટના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે બલીઠામાં કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા લોકોએ કેરી લુંટવા પડાપડી કરી

vartmanpravah
કેરળથી કેરી ભરી વડોદરા જતી ટ્રકને અકસ્‍માત થયો : કોઈ જાનહાની નહી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વાપી બલીઠા હાઈવે ઉપર આજે સોમવારે મળસ્‍કે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાનીએ સંભાળેલો વિધીવત ચાર્જ

vartmanpravah
નિર્મલભાઈ દુધાનીએ ચૂંટાયેલા સભ્‍યોની સ્‍વાગત વિધિ અને ઓફિસ બેરરની રચના માટે તાત્‍કાલિક સામાન્‍ય સભા બોલાવી જેમાં ઉપપ્રમુખ કમલેશભાઈ વસવાણી, સેક્રેટરી કૌશિકભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી આનંદભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટના કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્‍યાના નિવારણ માટે ચીખલીના ઘેકટી ગામના રહિશો દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના વંકાલ ગામના વજીફા ફળિયાના અગ્રણી દીપકભાઈ સોલંકી, ઘેકટીના સરપંચ સુનિલભાઈ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ઘેકટી પહાડ ફળિયાના સ્‍થાનિક રહીશો...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah
ડેલકર પરિવાર ભાજપમાં જોડાવાથી હજારો કાર્યકરો નિરાશ થઈ મૂંઝવણના વમળમાંથી બહાર આવી કોંગ્રેસમાં જોડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીમાં લોકસભાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah
CET પરીક્ષા ૫૧ કેન્દ્રો પર ૧૨૦૯૧ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના પરીક્ષા ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ આપી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા...