વાપી વીઆઈએમાં સુરતના રેન્જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી જીઆઈડીસીના પોલીસ મથકે સુરત રેન્જ આઈજી વાર્ષિક ઈન્સ્પેકશન કરવા વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. વાપી જીઆઈડીસી પોલીસ મથકનું...

