વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો
ડુંગરા ક્લસ્ટર ની ત્રણ શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નાં બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા...

