વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વધતા જતા કાર્બનની સામે ઓક્સિજનની પૂર્તિ કરવી હોય તો વૃક્ષારોપણ એક માત્ર વિકલ્પઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના...

