વલસાડની યુવતિની મહેસાણા વડસ્મા ફાર્મસી કોલેજમાં હત્યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વલસાડ ઉમરગામની યુવતિની મહેસાણાના વડસ્મા ખાતે કાર્યરત સત્સંગ સાકેતધામ ઈન્સ્ટિટયૂટ ફાર્મસી કોલેજમાં ઉમરગામના કચીગામની યુવતીની હત્યા થયેલી લાશ મળી...

