દેશના ખ્યાતનામ દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરાયો
સી.આર. પાટીલએ મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપી પેજ સમિતિના સત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે...

