ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ
તાલુકા પંચાયત સભ્ય દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: નોગામા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય હીનાબેન અગ્રણી ઉમેશભાઈ ઉપરાંત જિલ્લા ભાજપ કિસાન...