July 31, 2025
Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર એન્‍ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર આર એન્‍ડ બીની હાલમાં વાપી-વલસાડ વચ્‍ચે કામગીરી ચાલુ હોવાથી આજે વહેલી સવારતી રાત સુધી વલસાડ તરફ જતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચારોટી-મહારાષ્‍ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. વાહનમાં આગ લાગવાનો વધુ એક બનાવ. ભિલાડ નજીક ચારોટી (મહારાષ્‍ટ્ર) હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: ભારતરત્‍ન શ્રધ્‍યેય આદરણીય શ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્‍મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણાં મંત્રી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: પૂર્વ વડાપ્રધાન ભારતરત્‍ન શ્રધ્‍યેય આદરણીયશ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્‍મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્‍ટરનું ઈ-લોકાર્પણ કર્યુ

vartmanpravah
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ્‌ હસ્‍તે સિટી સિવિક સેન્‍ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું માજી વડાપ્રધાન સ્‍વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહના ફલાંડી સરકારી શાળામાં આયોજીત ત્રી-દિવસીય ‘‘ફુટબોલના માધ્‍યમથી જીવન કૌશલ” તાલીમ કાર્યક્રમનું સમાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘‘ફુટબોલના માધ્‍યમથી જીવન કૌશલ” ત્રણ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું જેનું શનિવારે સમાપન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah
13 ડિસેમ્‍બરથી 25 ડિસેમ્‍બર રામેશ્વરમથી ભુજ નિકળેલ યાત્રા રૂટમાં વાપી આવતા 108 એન.આર.આઈ. વાપીના મહેમાન બન્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23: લંડન-કેન્‍યામાં ભારતીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ અને પારડીના કરાટે સ્‍ટુડન્‍ટ્‍સે કાટા અને કુમિટે ઈવેન્‍ટમાં 17 મેડલ મેળવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ધરમપુર ખાતે તા.08 ડિસેમ્‍બરના રોજ આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્‍ડર કયોસી મનોજ પટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: સમગ્ર રાજ્‍યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્‍વ.અટલ બિહારી બાજપાઈના જન્‍મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.19 ડિસેમ્‍બર, 2024થી તા.25 ડિસેમ્‍બર 2024 સુધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે બી.સી. વાડવા કોમ્‍યુનિટી હોલ ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન...