સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્યાપી ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ અભિયાનનો શુભારંભ
નવસારી, બીલીમોરા, ડુંગરી, દાંતી, વલસાડ, અતુલ, બાલચોંડી, કપરાડા, ભીલાડ, માંડા, ઉમરગામ, ઉદવાડા, પરીયા, ધગડમાળ, વાપી વિસ્તારોમાં આશરે 50 સ્થળોએ ચલાવવામાં આવશે અભિયાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

