નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક મહેન્દ્ર પિકઅપ ટેમ્પો નં-જીજે-19-વાય-8772 માં...

