સુરતના તત્કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી
રૂા.1.57 કરોડની અનઅધિકૃત મિલકતો અબ્રામા, કાંજણહરી, જુજવા અને ધરમપુરમાં મળી આવી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: સુરતમાં તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસ (ટી.પી.ઓ.) તરીકે...

