નશીલી દવાઓનો દુરૂપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ દાનહ પોલીસ દ્વારા જાગૃતિ બેઠક યોજાઈ
દાનહ પોલીસ દ્વારા ૨૬મી જૂન સુધી ‘નશામુક્ત ભારત પખવાડિયા’ની ઉજવણી કરી લોકોને જાગૃત કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ...

